ફેસબુક ના નવા શોર્ટકટ
- સેર્ચ મેસસૅન્જર કોન્ટાક્ટર્સ key ditail - q
કી બોર્ડ ની કી Q નો ઉપયોગ કરી ને તમે તમારા કોન્ટાક્ટ ને ડાયરેક્ટ મૅસેંગ કરી શકાશે.
- સેર્ચ key ditail - /
કી બોર્ડ ની કી / નો ઉપયોગ કરી ને તમે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ ને સેર્ચ કરવા માટે આ કી નો ઉપયોગ થાય છે. આ કી દ્વારા તમે ડાયરેક્ટ સેર્ચ ઓપ્શન ને ઉપયોગ માં લઇ શકાશે
- આગળ ની પોસ્ટ માં જવા માટે key ditail - J
- પાછળ ની પોસ્ટ માં જવા માટે key ditail - K
- નવી પોસ્ટ ને મુકવા માટે key ditail - P
- Like ke dislike કરવા માટે key ditail - L
- Comment કરવા માટે key ditail - C
- Share કરવા માટે key ditail - S
- વધુ માહિતી જોવા માટે key ditail - Enter
વેબ બ્રાઉઝર્સ માટે કી સંયોજનો
- Internet Explorer for PC: Alt + #, then Enter.
- Firefox for PC: Shift + Alt + #.
- Safari for Mac:control + option + #.
- Firefox for Mac:control + option + #.
- Chrome for Mac:control + option + #.
- Chrome for PC: Alt + #.
નેવિગેશન shortcut
- 0 - Help.
- 1 - Home.
- 2 - Timeline.
- 3 - Friends.
- 5 – Notifications.
- 6 – Settings.
- 7 - Activity Log.
- 8 - About.
- 9 - Terms.


0 ટિપ્પણીઓ